User talk:Maharshi675
Add topicHello Maharshi675, welcome to the multilingual Wikisource! Thanks for your interest in the project; we hope you'll enjoy the community and your work here.
This wiki is the original Wikisource wiki, originally hosting works in many languages. The larger collections have been spawned into separate projects, leaving this wiki to serve as a central collaboration point, and as an environment where works without a language subdomain can be started. Refer to our languages list to see which languages still reside on this wiki. You can find a list of the separate language projects on the main page or here and you may want to look at the our coordination page for limitations on placing certain works on the separate language projects.
Most questions and discussions about the community are in the Scriptorium.
The Community Portal lists tasks you can help with if you wish. If you have any questions, feel free to contact me on my talk page!
and please, although the pages you created are quite short, please add to every page the language Category (see category:Languages) - thanks, -jkb- 13:33, 18 September 2009 (UTC)
Gujarati Wikisource
[edit]Hello, Gujarati now has its own subdomain. Please create new texts in Gujarati over there rather than here. I'm going to delete હે કાનુડા તોરી ગોવાલણ now, but I'm pasting the text below so you can copy it over there easily. —Angr 08:53, 14 April 2012 (UTC)
હેં કાનુડા તોરી રે ગોવાલણ‚ મોરલીએ લલચાણી રે‚
હેં કાનુડા તોરી ગોવાલણ… હરખેં મેં તો ઈંઢોણી લીધી‚ ભરવા હાલી હું તો પાણી રે‚ ગાગર ભરોંસે ગોળી લીધી‚ આરાની હું અજાણી રે…
હેં કાનુડા તોરી ગોવાલણ…૦
ગાય ભરોંસે ગોધાને બાંધ્યો‚ દોહ્યાંની હું અજાણી રે‚ વાછરું ભરોંસે છોકરાંને બાંધ્યા‚ બાંધ્યા છે બહુ તાણી રે…
હેં કાનુડા તોરી ગોવાલણ…૦
રવાઈ ભરોંસે ઘોસરું લીધું‚ વલોવ્યાની હું અજાણી રે‚ નેતરાં ભરોંસે સાડી લીધી‚ દૂધમાં રેડયાં પાણી રે…
હેં કાનુડા તોરી ગોવાલણ…૦
ઘેલી ઘેલી મને સૌ કોઈ કહે છે‚ ઘેલી હું રંગમાં રે’લી રે ભલે મળ્યા મેતા નરસિંહના સ્વામી‚ પૂરણ પ્રીત હું પામી રે
હેં કાનુડા તોરી ગોવાલણ…૦