User:Jayshree

From Wikisource

Jump to: navigation, search

મારું નામ જયશ્રી મને ગુજરાતી સાહિત્યનો શોખ છે. ભણવાની સાથે ગુજરાતી વિષય માં રુચિ વધી અને તે એટલી વધી ગઈ કે અમારા ગામના પુસ્તકાલયના લગભગ બધાં જ પુસ્તકો વાંચી લીધાં. સાહિત્યનો કોઈ પણ પ્રકાર મને પસંદ છે પછી તે ગદ્ય હોય કે પદ્ય.