Talk:સત્યના પ્રયોગો અથવા આત્મકથા
આ પુસ્તક (C) નવજીવન ટ્રસ્ટ, ૧૯૨૭ એમ દર્શાવેલ છે. તો, પબ્લિક ડોમેઈનમાં ગણી શકાય? KartikMistry 16:54, 26 February 2012 (UTC)
Contents |
[edit] Copy right
Please go throuth this link
in additiona English wiki source on gandhiji's work shows
[2] which reads
PD-icon.svg This work is now in the public domain because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2012, prior to 1 January 1952) after the death of the author.
--Sushant savla 04:31, 27 February 2012 (UTC)
[edit] અનુક્રમણિકા...
સૌ મિત્રોને નવી અનુક્રમણિકા ચકાસી લેવા વિનંતી...સૂચનો આવકાર્ય...સહમતી થશે પછી કામ આગળ ધપાવીશું. હાલ ટ્રાયલ ગણાશે. આભાર.--અશોક મોઢવાડીયા (talk) 14:49, 24 March 2012 (UTC)
- I think we should use – instead of - what do you guys say?--Vyom25 (talk) 16:37, 24 March 2012 (UTC)
- where - or - is used? --Sushant savla (talk) 16:41, 24 March 2012 (UTC)
- In title of chapter 18 and 24 in Part 1.--Vyom25 (talk) 17:31, 24 March 2012 (UTC)
- (૧.) અશોકભાઈ, અનુક્રમણિકા મને આમ તો બરાબર જ લાગે છે. પણ એક સુઝાવ કે, પ્રકરણોનાં શીર્ષકમાંથી ક્રમ હટાવી શકીએ તો નામો થોડા ટૂંકા થઈ શકે. હા, અનુક્રમણિકામાં આપણે નંબર રાખી શકીએ. ઉદાહરણ તરીકે મેં પ્રકરણ ત્રીજું, ચોથું અને પાંચમુંની અનુક્રમણિકામાં કરેલા ફેરફારો જોઈ જુઓ. એમાંથી કોઈ પણ એક પ્રરૂપ પસંદ કરી શકીએ. પરંતુ આ ફક્ત એક સુઝાવ જ છે, કેમકે શરૂઆતનાં અમુક પ્રકરણો લખાઈ ચુક્યા છે, તો જો તે જ ફોર્મેટને પકડીને આગળ ચાલવું હોય તો પણ મારો કોઈ વિરોધ નથી. અને (૨.) મારી સહમતી '-' અને '-' બંને સાથે છે, જે બધાને યોગ્ય લાગે અને ટાઈપ કરવામાં સરળ હોય તે રાખી શકાય.--Dsvyas (talk) 18:09, 24 March 2012 (UTC)
- In title of chapter 18 and 24 in Part 1.--Vyom25 (talk) 17:31, 24 March 2012 (UTC)
- where - or - is used? --Sushant savla (talk) 16:41, 24 March 2012 (UTC)
-
-
-
-
- ધવલજીનો સુઝાવ સારો છે. પણ જો માત્ર શીર્ષકની લંબાઇ એક માત્ર કારણ હોય તો ક્રમ લખવાથી શીર્ષકમાં માત્ર ત્રણ અક્ષરોનો ફરક પડશે. જે મારા જ હિસાબે વાંધા જનક નથી.
- પણ જો મુદ્દો શીર્ષકના સારા દેખાવનો કે મૂળભૂત પ્રણાલીનો હોય તો આપણે વિચાર કરીએ. આપણે જ્યારે પુસ્તક વાંચીએ ત્યારે દરેક પ્રકરણના માથે તેનો ક્રમ લખેલો હોય છે તે વાચકને તેને સ્થિતી જણાવે છે. પણ ધવલભાઇના વિકલ્પ અનુસરીયે તો વાચક તે પ્રકરણના પાના પરના શીર્ષકમાં તેનો અનુક્રમ જાણી શકશે નહીં. આવી સ્થિતીમાં આપણે દરેક પાનાની શરૂઆતમાં શીર્ષક અને અનુક્રમ લખવો જોઈએ જેથી વાચકને અનુક્રમણિકામાં જઈને ક્રમ ચકાસવો ન પડે. (આપણે રચનત્મક કાર્યક્રમમાં તેમ નથી કર્યું.)
- તો સાર રૂપે (1) યાતો જેમ છે તેમ શીર્ષક તેના અનુક્રમ સાથે ચાલુ રાખીએ અથવા (2) તેમ ન કરીયે અને નવી પ્રણાલી અનુક્રમ વગરની અપનાવીયે (ધવલજી એ દર્શાવેલા કોઇપણ સુઝાવમાંની) અને પ્રકરણના મુખ્ય દેહમાં તેનો અનુક્રમ અને શીર્ષક પાનાની શરૂઆતમાં મધ્યમાં લખીયે.
- મારી બંને માટે સહમતી સજવી. --Sushant savla (talk) 05:39, 25 March 2012 (UTC)
- What I feel is we should keep the book in it's original form. If the book has numbered every chapter then we should also do it regardless of length of title.--Vyom25 (talk) 08:34, 25 March 2012 (UTC)
- સુશાંતભાઈ જે નિર્ણય લે તેની સાથે સહમત. (એક વિનતી, સંદેશો લખતી વેળા ઉપરના સભ્યએ વાપરેલા : કરતા એક વધુ વાપરવાનો આગ્રહ રાખો તો અલગ સંદેશાઓને અલગ તારવવા સહેલા રહેશે અને ઇન્ડેન્ટેશન ક્રમમાં રહેશે.)--Dsvyas (talk) 10:18, 25 March 2012 (UTC)
- ધવલજી મેં તો મારી પસંદગીના વિકલ્પો આપી દીધા છે. વ્યોમભાઈ નો વિચાર યોગ્ય છે કે પુસ્તક ને શક્ય તેટલું મૂળ સ્વરૂપે રાખીયે. આમ કરતાઁ આપણે દરેક પ્રકરણની શરૂઆતમાં ક્રમ અને શીર્ષર્ક પ્રકરણના અક્ષર દેહમાઁ પણ લખવો રહ્યો. હવે આપણાં અશોજીએ બે વાઁદરા વચ્ચેની બિલાડીનો રોલ અદા કરવાનો છે. --120.61.152.141 13:16, 25 March 2012 (UTC)
- Ha ha very funny, That is why I said let the controller decide with our creative inputs.:)--Vyom25 (talk) 13:27, 25 March 2012 (UTC)
- મિત્રો, આભાર. (૧) મને પણ લાગે છે કે શિર્ષકની લંબાઈ સહન કરીને પણ મૂળ પુસ્તકમાં આપેલા પ્રકરણ નંબરને વળગી રહીએ તો સારૂં. ફાયદા તો સુશાંતભાઈએ જણાવ્યા જ છે. (૨)વ્યોમજી, મને '-' અને '-'વચ્ચેનો ભેદ નથી સમજાયો. આપની વાત યોગ્ય છે, લીટી લાંબી રહેવી જોઈએ, અને આપણે લાંબી લીટી જ રાખવી છે. પરંતુ એ લાંબી લીટી કઈ રીતે ટાઈપ થશે તે સમજાવવા નમ્ર વિનંતી. આભાર.--અશોક મોઢવાડીયા (talk) 15:21, 25 March 2012 (UTC)
- મારૂં સુચન તો મેં અંગ્રેજી સોર્સ પર જે પ્રમાણે નામાલેખન થયું છે તેને ધ્યાનમાં રાખીને જ કર્યું હતું. ઉદાહરણ તરીકે આત્મકથા અને આ શેર્લોક હોમ્સની એક નવલકથા. પણ તમારા સહુની સાથે સહમત છું કે પુસ્તકને શક્ય તેટલું યથારૂપ રાખવું સારૂં.--Dsvyas (talk) 17:50, 25 March 2012 (UTC)
- We can add en dash(–) by going to Special Characters while editing then to Symbols and in that fifth from the last in second last row.--Vyom25 (talk) 05:04, 27 March 2012 (UTC)
- આભાર વ્યોમજી. સુધારો કર્યો.--અશોક મોઢવાડીયા (talk) 07:17, 27 March 2012 (UTC)

[edit] સૂચનો
પહેલાં ભાગની અનુક્રમણિકા મેં જોઇ અને મતે તે યોગ્ય લાગી છે. હવે પરિયોજના પર આગળ વિચારી શકાય.
- આ પુસ્તક ખાસ્સું મોટું છે. આથી પરિયોજનાને ચરણોમાં વહેંચી લેવાય તો સારું અને એક સમયે એક જ ચરણ પર કાર્ય કરવું.
- આની જાણકારી વિકિપીડિયા ચોતરા પર મુકવી
- આ જમાનો પ્રસારનો છે. પરિયોજના ના અસ્તિત્વની જાણ બહોળા વર્ગને થાય તે માટે વિકિ ગુજરાતીની અમદાવાદની અને મુંબઈની એમ જ્યાં પણ ગુજરાતીઓ હોવાની શક્યતા છે તે મેઇલિઁગ લીસ્ટ પર આની જાણ કરવી.
- અંગ્રેજી સોર્સ પર ચોપડીઓ પૃષ્ઠ પ્રમાણે ચાલે છે. શું આપણે પૃષ્ઠ પ્રમાણે આગળ વધી શું ? પણ તે કપરું જશે. વિવિધ આવૃત્તિઓના પાના નંબર અલગ અલગ હશે.
- પ્રકરણો લાંબા હોતાં જો અધુરું રહી જાય તો જે તે સભ્ય એ તેની નીચે (અપૂર્ણ) એમ લખવું અને જો થઇ જાય તો (પૂર્ણ) એમ લખવું.
- પરિયોજના સંચાલકનું નામ જાહેર કરવું પરિયોજના તેના નિયંત્રણમાં ચાલવી જોઇએ.
--Sushant savla (talk) 15:44, 24 March 2012 (UTC)
- I think instead of going page wise we should do it chapter wise. It would be easy to control and manage. And I can't find any problem with index. Before starting our work we should decide the edition first. I don't think content would much differ by editions. Proof reading of what we right is also necessary to avoid any mistakes we make. Otherwise we can start working on it after deciding controller and let him decide best method. Of course with valuable inputs of others.--Vyom25 (talk) 16:32, 24 March 2012 (UTC)
- ૧. સુશાંતભાઈ સાથે સહમત, ૨. સુશાંતભાઈ સાથે સહમત, ૩. તટસ્થ, ના તો સહમત કે ના કોઈ ચોક્કસ અસહમતી. પણ વ્યક્તિગત રીતે હું આની તરફેણમાં નથી, ૪. વ્યોમભાઈ સાથે સહમત, ૫. સારો પ્રસ્તાવ, અને તેની સાથે-સાથે, તમે ચોતરા પર કોષ્ટક બનાવ્યું હતું તેને બદલે આ વખતે અહીં આના ચર્ચાના પાનાં પર જ બનાવી તેને જ અપડેટ કરતા રહેવું. જેથી લેખમાં પૂર્ણ/અપૂર્ણ લખવાની ઝંઝટમાંથી બચી શકાય, ૬. મને લાગે છે આ કાર્ય થઈ ગયું છે, માટે કોઈ ટિપ્પણી નહી.--Dsvyas (talk) 18:18, 24 March 2012 (UTC)
- I agree with Vyom25 regarding Proof reading, it is a must. I have noticed some lack of it in the રચનાત્મક કાર્યક્ર્મ. The biggest blunder we have all done there is in its title. It should in fact be રચનાત્મક કાર્યક્રમ and not રચનાત્મક કાર્યક્ર્મ. I am correcting it now however. --Dsvyas (talk) 20:02, 24 March 2012 (UTC)
- ૧.સહમત; પ્રથમ ભાગ ૧ પૂર્ણ કરીશું. ૨.સહમત; ૩.ધવલભાઈ સાથે સહમત, જો કે સહકાર કરી શકે તેવા મિત્રોને વ્યક્તિગત રીતે/અંગત સ્રોતથી, જાણ કરી જોડવા પરંતુ વિકિ તરફથી જાહેર ટહેલ નાંખવી જરૂરી નથી લાગતી. ૪.વ્યોમજી/ધવલભાઈ સાથે સહમત. આપણે સભ્ય દીઠ એક પ્રકરણ વહેંચશું, પ્રકરણ લગભગ ૩-૪ પાનાંનું થાય છે. (આગલી પરિયોજના ’રચનાત્મક...’ પર કર્યું હતું તે પ્રમાણે જ) ૫. સહમત. ૬. આભાર !! --અશોક મોઢવાડીયા (talk) 15:30, 25 March 2012 (UTC)
- ધવલજી અને અશોકજી. આપ બંને પ્રત્યેના સંપૂર્ણ વિનય સાથે અમુક વસ્તુ સમજવા માંગું છું. મેઈલિઁગ લીસ્ટ દ્વારા (૧) પરિયોજનાની જાણકારી લોકો સુધી પહોઁચાડવામાં અને (૨) જાહેર ટહેલ નાખવા સંબંધે આપની અનિચ્છાના કારણો સમજવા માંગુ છું. તેના ગેરફાયદાઓ તરફ મારું ધ્યાન દોરશો. મને લાગે છે કે તેના કદાચ ફાયદા શૂન્ય હોઈ શકે પણ નુકશાન શું છે? આપનો દ્રષ્ટિકોણ હું સમજી નથી શક્યો. કૃપા કરી આને મારો અવિનય ન સમજશો. અનુજ સમજી ને મને સમજાવશો. --Sushant savla (talk) 15:48, 25 March 2012 (UTC)
- સુશાંતભાઈ, બહુ મામુલી ભેદ છે, મને ધવલભાઈના દૃષ્ટિકોણ વિષયે જાણ નથી (તેઓ લખશે જ) કિંતુ મેં એમ વિચાર્યું કે ’વિકિ’નાં જે સભ્યમિત્રો છે તેમને તો આ પરિયોજનાની જાણ થવાની જ. વ્યક્તિગત જાહેર આગ્રહથી સ્વૈચ્છીક કાર્યને બદલે ’શરમે ધરમે’ થતું કાર્ય બનવા સંભવ રહેશે. માટે માત્ર જાહેર જાણ (જેમ કે ચોતરા પર) કરવી. હા, આપણે વ્યક્તિગત રીતે (અંગત માધ્યમથી જેમકે, આપણાં મેઈલ, ફોન, રૂબરૂ વ.), જેઓ રસ ધરાવતા હોય કે સહકાર્ય કરવા સહમત હોય તેમને જાણ કે આગ્રહ (અંગત મિત્રતાનાં ધોરણે !) કરીએ. સમૂહ મેઈલ દ્વારા જાણ થતા કોઈને એમ લાગી શકે કે વિકિપીડિયાનાં સભ્ય છીએ એટલે હવે તો વિકિસ્રોત પર પણ આ કાર્ય ફરજીયાત કરવું પડશે, તો ’સ્વૈચ્છીક’ સિદ્ધાંતનો ભંગ થયા જેવું લાગશે. (’ગાંધીજી’ સાથે આપણે જોડાયા છીએ તેથી આટલું ઝીણું કાંતવું યોગ્ય છે !) જો કે આ મારૂં મંતવ્ય માત્ર છે, આગ્રહ નહિ. (વળી એ જ-ગાંધીજી !) સમગ્ર પરિયોજના દરમિયાન આપણે એકબીજા સાથે આવો સંવાદ તો ચાલુ જ રાખવો તેવી પણ વિનંતી છે. આભાર.--અશોક મોઢવાડીયા (talk) 16:50, 25 March 2012 (UTC)
- આભાર અશોકજી. પરંતુ મારા ખયાલ પ્રમાણે સામે મુખે વ્યક્તિને પુછતાં ભાર વશ થઈ તેમના દ્વારા હા કહેવાની શક્યતા વધુ છે. જુઓને આપણે પહેલી વખત ટહેલ નાખી જ હતી ને કેટલા લોકો ભાર વશ થયાં અને જોડાયાં? આમ મન ન હોય તો કોઈ પન સભ્ય અને તે પણ મૈલિઁગ ના સભ્યો તો આમાઁ ભાર વશ નહીં જ જોડાય. અને જો કદાચ ભાર વશ જોડાય અને જે હળવું કંઇક યોગદન કરે તો પણ તેને કે આપણને કંઇ નુકશાન નહીં થાય. જે તે સારું કામજ થશે. હા હા હા. ચાલો જવા દો આ ટહેલના મુદ્દાને પણ બીજા મુદ્દા સંદર્ભે પરિયોજનની જાણ કરવામાઁ કંઈ આપત્તિ. ચોતરા પર લોકો નિયમિત નથી આવતાઁ અને ઘણાઁ તો તે જોતા પણ નથી. તો ભલે ને આવા સભ્યને ઇ-મેલ દ્વારા જાણ થતી. અશોકજી મેં ભૂતકાળમાઁ એવા ઘણાઁ સભ્યો જોયાં છે કે તેમણે તે સમયે લખેલું કે હાલમાં સમય નથી સમય મળ્યે હું જરૂર જોડાઇશ. એવા સભ્યોને જો આવી યોજના ની જાણ થાય તેના વિકાસની તવારીખ મળે અને જે આયોજન બદ્ધ રીતે તે આગળ વધે છે તે બધુઁ જુએ તો તેમને પ્રેરણા મળે ને જોડાવાનુઁ મન થાય. એક ઉદાહરણ આપું. હુઁ નિયમિત રક્તદાન કરું છું. બે મહિના પહેલા મે ૧૮મું રક્ત દાન કર્યું. મારો મિત્ર પહેલા તો ડરતો. પન મને આ કાર્ય નિયમિત કરતો જોઇ તેણે મને એમ કરવાનુઁ કારૅણ પૂચ્યુઁ મે તેને નૈતિક કારણ જણાવ્યું. પછી જે મઁદળમાઁ રક્ત દાન કરુઁ ચું મેં તેને ત્યાં આવવા કહ્યું તે આવ્યો. તેણે આયોજન બદ્ધ રીતે શિસ્ત બદ્ધ રીતે રક્ત દાન મેઁ કરેલા ર્ક્ત દાનની ઇતિહસ આદિ આયોજન જોઇ તે પ્રભાવિત થયો અને આ સૌથી પ્રેરિત થઈ તેણે રક્ત દાન શરૂ કર્યુઁ. આ રીતે હું મારા સૌ મિત્રોને પ્રેરણા કરતો રહુઁ. ત્યાર બાદ મારા તે મિત્રની એક મિત્ર અને એક અન્ય મિત્ર પન તેમાઁ જોડાયાઁ હવે અમે સૌ સાથે મળી રક્તદાન કરવા જઈએ છીએ. મારા તે મિત્ર એ છ વખત અને તેની મિત્ર એ ૨ વખત રક્ત દાન કર્યુઁ છે. કહેવાનો આશય એમ કે વ્યાપક સ્તરે યોજના સાકર કરવા વ્યાપક સમુદાયમાઁ જાણકારી પહોંચતી કરવી. દા. ત. જો મેઁ રક્ત દાનનીવાત મારા સુધી જ રાખી હોત અને વિચાર્યું હોત કે સરકાર ઘણી જાહેરાતો કરે છે સમાજ સેવી સંસ્થાઓ ઝુંબેશ ચલાવે છે તો મારે શું કામ કોઇને કહેવાની જરૂર છે. તો કદાચ મારા મિત્ર અને તેની મિત્ર કદાચ ન જોડાયા હોત. આમ આપને પણ અપણી પાસે જે કોઇ સગવડો ઉપલબ્ધ ચે તેનો ઉપયોગ કરી મહિતી વહેતી કરવી જોઇએ. શુઁખબર આપણુઁ કાર્ય જોઇને જ કોઇ સ્વેચ્છાએ પ્રેરિત થઈ જાય. આપ તો સ્વયં બહોળુઁ વાઁચન લેખન કરનાર જાણકર વ્યક્તિ છો મારો પક્ષ માંડવા આટલા બધા શબ્દોની ય જરૂર ન હોયૢ પણ શું કરું મારું હાળું મને પણ સંતોષ તો થવો જોઇએ ને. હા હા હા...! ચાલો હવે કામે વળગું.--Sushant savla (talk) 17:38, 25 March 2012 (UTC)
- મારો દૃષ્ટિકોણ પણ જણાઅવી દઉં. અશોકભાઈએ કહ્યું છે તે જ રીતે, આપણે ઉપર પડીને કોઈને આ કામ માટે નોંતરવા મને યોગ્ય લાગતું નથી. કોઈ વ્યાક્તિ સ્વેચ્છાએ જોડાવા માંગતી હોય તો તેનું હંમેશા સ્વાગત છે, પણ વારેઘડીએ એકની એક વાત કરીએ તો સ્વાભાવિક જ સંવેદનશીલ લોકો દબાણવશ કહો તો દબાણવશ કે બે આંખની શરમે કહો તો તેમ, તે કાર્યમાં જોડાય. આવી રીતે કરેલું કાર્ય કરવા ખાતર કર્યું હોય અને તે કારણે તેમાં ખાસ ભલીવાર ના હોય તેમ બની શકે. આ ઉપરાંત, અન્ય સ્થળોએ જઈને આપણા કાર્યની જાહેરાત અને ઉઘરાણું કરવું તે મને નૈતિક રીતે યોગ્ય લાગતું નથી, જેમકે એક પ્રસ્તાવ હતો કે જ્યાં-જ્યાં ગુજરાતીઓ વસતા હોય ત્યાં ત્યાંની ટાપાલયાદીઓમાં. હા, વિકિસ્ત્રોત ગુજરાતીમાં પણ છે, તેવી જાહેરાત સામે મને વાંધો નથી (જો કે હજુ એ દિવસ પણ નથી આવ્યો) પણ "અમે એક પુસ્તક ટાઈપ કરવાનું શરૂ કર્યું છે, તો તમે પણ અમારી સાથે એ પુસ્તક ટાઈપ કરવા જોડાવ" તેને જાહેરાત ના કહી શકીએ. તે માંગણી છે. સ્વાશ્રયી બનવું તેમ ગાંધીજીએ જ શીખવ્યું છે, તો સ્વેચ્છાએ આ સહકાર્યમાં જોડાતા લોકોને સાથે લઈને ચાલવું, બસ. અસ્તુ!--Dsvyas (talk) 18:16, 25 March 2012 (UTC)
- આભાર અશોકજી. પરંતુ મારા ખયાલ પ્રમાણે સામે મુખે વ્યક્તિને પુછતાં ભાર વશ થઈ તેમના દ્વારા હા કહેવાની શક્યતા વધુ છે. જુઓને આપણે પહેલી વખત ટહેલ નાખી જ હતી ને કેટલા લોકો ભાર વશ થયાં અને જોડાયાં? આમ મન ન હોય તો કોઈ પન સભ્ય અને તે પણ મૈલિઁગ ના સભ્યો તો આમાઁ ભાર વશ નહીં જ જોડાય. અને જો કદાચ ભાર વશ જોડાય અને જે હળવું કંઇક યોગદન કરે તો પણ તેને કે આપણને કંઇ નુકશાન નહીં થાય. જે તે સારું કામજ થશે. હા હા હા. ચાલો જવા દો આ ટહેલના મુદ્દાને પણ બીજા મુદ્દા સંદર્ભે પરિયોજનની જાણ કરવામાઁ કંઈ આપત્તિ. ચોતરા પર લોકો નિયમિત નથી આવતાઁ અને ઘણાઁ તો તે જોતા પણ નથી. તો ભલે ને આવા સભ્યને ઇ-મેલ દ્વારા જાણ થતી. અશોકજી મેં ભૂતકાળમાઁ એવા ઘણાઁ સભ્યો જોયાં છે કે તેમણે તે સમયે લખેલું કે હાલમાં સમય નથી સમય મળ્યે હું જરૂર જોડાઇશ. એવા સભ્યોને જો આવી યોજના ની જાણ થાય તેના વિકાસની તવારીખ મળે અને જે આયોજન બદ્ધ રીતે તે આગળ વધે છે તે બધુઁ જુએ તો તેમને પ્રેરણા મળે ને જોડાવાનુઁ મન થાય. એક ઉદાહરણ આપું. હુઁ નિયમિત રક્તદાન કરું છું. બે મહિના પહેલા મે ૧૮મું રક્ત દાન કર્યું. મારો મિત્ર પહેલા તો ડરતો. પન મને આ કાર્ય નિયમિત કરતો જોઇ તેણે મને એમ કરવાનુઁ કારૅણ પૂચ્યુઁ મે તેને નૈતિક કારણ જણાવ્યું. પછી જે મઁદળમાઁ રક્ત દાન કરુઁ ચું મેં તેને ત્યાં આવવા કહ્યું તે આવ્યો. તેણે આયોજન બદ્ધ રીતે શિસ્ત બદ્ધ રીતે રક્ત દાન મેઁ કરેલા ર્ક્ત દાનની ઇતિહસ આદિ આયોજન જોઇ તે પ્રભાવિત થયો અને આ સૌથી પ્રેરિત થઈ તેણે રક્ત દાન શરૂ કર્યુઁ. આ રીતે હું મારા સૌ મિત્રોને પ્રેરણા કરતો રહુઁ. ત્યાર બાદ મારા તે મિત્રની એક મિત્ર અને એક અન્ય મિત્ર પન તેમાઁ જોડાયાઁ હવે અમે સૌ સાથે મળી રક્તદાન કરવા જઈએ છીએ. મારા તે મિત્ર એ છ વખત અને તેની મિત્ર એ ૨ વખત રક્ત દાન કર્યુઁ છે. કહેવાનો આશય એમ કે વ્યાપક સ્તરે યોજના સાકર કરવા વ્યાપક સમુદાયમાઁ જાણકારી પહોંચતી કરવી. દા. ત. જો મેઁ રક્ત દાનનીવાત મારા સુધી જ રાખી હોત અને વિચાર્યું હોત કે સરકાર ઘણી જાહેરાતો કરે છે સમાજ સેવી સંસ્થાઓ ઝુંબેશ ચલાવે છે તો મારે શું કામ કોઇને કહેવાની જરૂર છે. તો કદાચ મારા મિત્ર અને તેની મિત્ર કદાચ ન જોડાયા હોત. આમ આપને પણ અપણી પાસે જે કોઇ સગવડો ઉપલબ્ધ ચે તેનો ઉપયોગ કરી મહિતી વહેતી કરવી જોઇએ. શુઁખબર આપણુઁ કાર્ય જોઇને જ કોઇ સ્વેચ્છાએ પ્રેરિત થઈ જાય. આપ તો સ્વયં બહોળુઁ વાઁચન લેખન કરનાર જાણકર વ્યક્તિ છો મારો પક્ષ માંડવા આટલા બધા શબ્દોની ય જરૂર ન હોયૢ પણ શું કરું મારું હાળું મને પણ સંતોષ તો થવો જોઇએ ને. હા હા હા...! ચાલો હવે કામે વળગું.--Sushant savla (talk) 17:38, 25 March 2012 (UTC)
- સુશાંતભાઈ, બહુ મામુલી ભેદ છે, મને ધવલભાઈના દૃષ્ટિકોણ વિષયે જાણ નથી (તેઓ લખશે જ) કિંતુ મેં એમ વિચાર્યું કે ’વિકિ’નાં જે સભ્યમિત્રો છે તેમને તો આ પરિયોજનાની જાણ થવાની જ. વ્યક્તિગત જાહેર આગ્રહથી સ્વૈચ્છીક કાર્યને બદલે ’શરમે ધરમે’ થતું કાર્ય બનવા સંભવ રહેશે. માટે માત્ર જાહેર જાણ (જેમ કે ચોતરા પર) કરવી. હા, આપણે વ્યક્તિગત રીતે (અંગત માધ્યમથી જેમકે, આપણાં મેઈલ, ફોન, રૂબરૂ વ.), જેઓ રસ ધરાવતા હોય કે સહકાર્ય કરવા સહમત હોય તેમને જાણ કે આગ્રહ (અંગત મિત્રતાનાં ધોરણે !) કરીએ. સમૂહ મેઈલ દ્વારા જાણ થતા કોઈને એમ લાગી શકે કે વિકિપીડિયાનાં સભ્ય છીએ એટલે હવે તો વિકિસ્રોત પર પણ આ કાર્ય ફરજીયાત કરવું પડશે, તો ’સ્વૈચ્છીક’ સિદ્ધાંતનો ભંગ થયા જેવું લાગશે. (’ગાંધીજી’ સાથે આપણે જોડાયા છીએ તેથી આટલું ઝીણું કાંતવું યોગ્ય છે !) જો કે આ મારૂં મંતવ્ય માત્ર છે, આગ્રહ નહિ. (વળી એ જ-ગાંધીજી !) સમગ્ર પરિયોજના દરમિયાન આપણે એકબીજા સાથે આવો સંવાદ તો ચાલુ જ રાખવો તેવી પણ વિનંતી છે. આભાર.--અશોક મોઢવાડીયા (talk) 16:50, 25 March 2012 (UTC)
- ધવલજી અને અશોકજી. આપ બંને પ્રત્યેના સંપૂર્ણ વિનય સાથે અમુક વસ્તુ સમજવા માંગું છું. મેઈલિઁગ લીસ્ટ દ્વારા (૧) પરિયોજનાની જાણકારી લોકો સુધી પહોઁચાડવામાં અને (૨) જાહેર ટહેલ નાખવા સંબંધે આપની અનિચ્છાના કારણો સમજવા માંગુ છું. તેના ગેરફાયદાઓ તરફ મારું ધ્યાન દોરશો. મને લાગે છે કે તેના કદાચ ફાયદા શૂન્ય હોઈ શકે પણ નુકશાન શું છે? આપનો દ્રષ્ટિકોણ હું સમજી નથી શક્યો. કૃપા કરી આને મારો અવિનય ન સમજશો. અનુજ સમજી ને મને સમજાવશો. --Sushant savla (talk) 15:48, 25 March 2012 (UTC)
- ૧.સહમત; પ્રથમ ભાગ ૧ પૂર્ણ કરીશું. ૨.સહમત; ૩.ધવલભાઈ સાથે સહમત, જો કે સહકાર કરી શકે તેવા મિત્રોને વ્યક્તિગત રીતે/અંગત સ્રોતથી, જાણ કરી જોડવા પરંતુ વિકિ તરફથી જાહેર ટહેલ નાંખવી જરૂરી નથી લાગતી. ૪.વ્યોમજી/ધવલભાઈ સાથે સહમત. આપણે સભ્ય દીઠ એક પ્રકરણ વહેંચશું, પ્રકરણ લગભગ ૩-૪ પાનાંનું થાય છે. (આગલી પરિયોજના ’રચનાત્મક...’ પર કર્યું હતું તે પ્રમાણે જ) ૫. સહમત. ૬. આભાર !! --અશોક મોઢવાડીયા (talk) 15:30, 25 March 2012 (UTC)
[edit] પરિયોજના સંચાલક માટે પ્રસ્તાવ
પરિયોજના સંચાલક તરીકે હું અશોક મોઢવડિયા જી ના નામનો પ્રસ્તાવ મુકું છું --Sushant savla (talk) 15:44, 24 March 2012 (UTC)
- As long as he is agree with this duty I have no problem. I support this proposal.--Vyom25 (talk) 16:20, 24 March 2012 (UTC)
- અશોક મોઢવાડીયા સાથે સુશાંતભાઈની અને મારી વાત થઈ ગઈ છે, અને તે આ માટે પહેલેથી સહમત છે જ. માટે આ પ્રસ્તાવ પર ચર્ચાનો અવકાશ જણાતો નથી. ઉપર પણ તેમણે પોતાનો સંદેશો લખીને આ પરિયોજનાની શરૂઆતની જે જાણ કરી છે, તેને આ સહમતીના સંદર્ભે જ લેવી. હા, કોઈને આ સામે વાંધો હોય તો અવશ્ય અહિં ચર્ચા કરી શકીએ છીએ, અને મને ખાત્રી છે કે અશોકભાઈ તેને આવકારશે.--Dsvyas (talk) 17:51, 24 March 2012 (UTC)
- મિત્રો દ્વારા મને સોંપાયેલી જવાબદારી હું નમ્રતાથી સ્વિકારૂં છું. આપ સૌના સહકારની અપેક્ષાએ. પ્રકરણ પ્રમાણે પાનાં સ્કેન કરી નાંખ્યા છે. શ્રી.સુશાંતભાઈએ પહેલા ભાગને લગભગ અડધે તો પહોંચાડ્યો જ છે, બાકી રહ્યો ત્યાંથી આપણે સહિયારો પુરુષાર્થ આદરીયે. પાનાંની JPG બનેલી છે. મોકલવી ચાલુ કરૂં છું. (JPG અનુકૂળ ન લાગે તો PDF પણ બની શકશે.) આ પાના પર જ કોને કયું પ્રકરણ સોંપાયું તેની યાદી બનાવીશું. આભાર.--અશોક મોઢવાડીયા (talk) 15:37, 25 March 2012 (UTC)
- અશોક મોઢવાડીયા સાથે સુશાંતભાઈની અને મારી વાત થઈ ગઈ છે, અને તે આ માટે પહેલેથી સહમત છે જ. માટે આ પ્રસ્તાવ પર ચર્ચાનો અવકાશ જણાતો નથી. ઉપર પણ તેમણે પોતાનો સંદેશો લખીને આ પરિયોજનાની શરૂઆતની જે જાણ કરી છે, તેને આ સહમતીના સંદર્ભે જ લેવી. હા, કોઈને આ સામે વાંધો હોય તો અવશ્ય અહિં ચર્ચા કરી શકીએ છીએ, અને મને ખાત્રી છે કે અશોકભાઈ તેને આવકારશે.--Dsvyas (talk) 17:51, 24 March 2012 (UTC)
મારી પાસે પુસ્તક છે મને ફક્ત પ્રકરણ ક્રમાંક કહેશો.--Sushant savla (talk) 15:55, 25 March 2012 (UTC)
- સુશાંતભાઈ, (૧૧. વિલાયતની તૈયારી)જે અપૂર્ણ છે, તે પણ આપ જ પૂર્ણ કરો. અન્યની વહેંચણી તુરંતમાં જ. આભાર. --અશોક મોઢવાડીયા (talk) 16:56, 25 March 2012 (UTC)
[edit] પરિયોજના ’આત્મકથા’
વિકિસ્રોત પર ગાંધીજીની આત્મકથાનું અક્ષરાંકન કરવા માટે સૌ મિત્રોનાં સહકારથી ચાલુ કરાયેલી આ પરિયોજનામાં આપનું સ્વાગત છે.
[edit] માર્ગદર્શન
- દરેક મિત્રને આખું પ્રકરણ ફાળવાયેલું છે. (જે લગભગ ૩-૪ પાનાંનું હશે) પ્રકરણનાં બધાંજ પાનાની JPG મેઈલ દ્વારા મોકલાશે.
- વાક્ય રચના, જોડણી અને ફકરાઓની ગોઠવણને મૂળ પુસ્તક મુજબ જ રાખવા વિનંતી.
- જ્યાં સુધી સોંપાયેલું પ્રકરણ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રકરણની નીચે (અપૂર્ણ) લખેલું રાખવા વિનંતી.
- દરેક નવા પ્રકરણનું મથાળું અને શ્રેણી તૈયાર કરવા માટે નીચેનો કોડ ત્યાં કૉપી-પેસ્ટ કરવો.
{{header
| title = [[સત્યના પ્રયોગો અથવા આત્મકથા]]
| author = મોહનદાસ કરમચંદ ગાંધી
| translator =
| section = પ્રકરણનું નામ
| previous = [[સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:xxx|xxx]]
| next = [[સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:yyy|yyy]]
| notes =
}}
zzz
'''[[સત્યના પ્રયોગો અથવા આત્મકથા]]'''
જ્યાં xxx = આગલું પ્રકરણ, yyy=પછીનું પ્રકરણ (અનુક્રમણિકામાંથી જોઈને ક્રમાંક શાથે) અને zzz=પ્રકરણનું લખાણ.
-
- સહકાર બદલ આભાર.
[edit] ’ભાગ પહેલો’ પર સહકાર્ય કરતા મિત્રોની કાર્યસૂચી
-
- સુશાંત સાવલા: પ્રકરણ = ૧ થી ૧૧ (પૂર્ણ), ૧૭(પૂર્ણ), ૨૩,
- ધવલ વ્યાસ:પ્રકરણ = ૧૨ (પૂર્ણ), ૧૬, ૨૨,
- vyom25:પ્રકરણ = ૧૩ (પૂર્ણ), ૧૮, ૨૦,
- સતિષ પટેલ:પ્રકરણ = ૧૪,
- જેઠાભાઇ ઓડેદરા:પ્રકરણ = ૨૧ (પૂર્ણ),
- અશોક મોઢવાડીયા:પ્રકરણ = પ્રસ્તાવના (પૂર્ણ), ૧૯, ૨૪,
- jaishree:પ્રકરણ =૧૫,
- આપ પણ સામેલ થાઓ (નીચે જાણ કરો)
[edit] પરિયોજનામાં જોડાવા માટે
- આપનું સભ્યનામ લખો.
-
- એક બાબત પરત્વે ધ્યાન દોરવાનું (માફ કરજો, દરેક વાતમાં ડહાપણ કરવાની ટેવ પડી ગઈ છે તેમ કરીને) આપણે પ્રકરણો જે બનાવીએ છીએ તે મૂળ પુસ્તકનાં સબપેજ (ઉપપાના) તરીકે બનાવીએ છીએ, અને ફક્ત મૂળપાનાઁઆં જ શ્રેણીઓ ઉમેરવાનો રિવાજ છે, સબપજીસમાં નહી. માટે દરેક પાનાં પર આ બધી શ્રેણીઓ ઉમેરવાનું ટાળવું. રચનાત્મક કાર્યક્રમાં જે શ્રેણીઓ ઉમેરી છે તેને પણ દૂર કરવી તેવું મારૂં સુચન છે. અને પુસ્તકના નામની પણ શ્રેણી ના હોવી જોઈએ, કેમકે પુસ્તક પોતે જ એક કરતા વધુ શ્રેણીઓમાં (દાત. લેખનપ્રકાર, લેખક, વર્ષ વગેરે) આવતો એકમ છે. જો કે આ બહુ મોટી વાત નથી એટલે મારી અન્ય વાતોની જેમ જ આનો પણ કોઈ દુરાગ્રહ નથી. ફક્ત ધ્યાનદોરવા સબબ જ જણાવું છું. દખલઅંદાજી કરવા બદલ ફરી એકવખત માફી માંગું છું.--Dsvyas (talk) 18:04, 25 March 2012 (UTC)
- આપની વાત વ્યાજબી છે. હવે એક માર્ગદર્શન આપવા વિનંતી(અથવા ફેરફાર જ કરી આપવા તસ્દી લેશોજી). ૧. ગુજરાતી અને gujarati લખેલી બે શ્રેણી દરેક પાને રાખવાની કે નહિ ? ૨. ઉપર લખાણ કર્યું તેમાં અન્ય જરૂરી સૂચનો. આભાર. --અશોક મોઢવાડીયા (talk) 18:14, 25 March 2012 (UTC)
- ઉપરનું લખાણ તદ્દન વ્યાજબી જ છે, અને આવી સરસ ફાળવણી કરવા બદલ પણ આભાર. અને સૌથી મોટો આભાર તો આ સહકાર્યનાં સંચાલનની ધુરા સંભાળવા બદલ અને મારી લમણાફોડો સહન કરવા બદલ પણ. અને શ્રેણી વિષયક હું તો આ બે શ્રેણીઓ પણ ઉમેરવાની હિમાયત નહી કરું. જો કે મારા ખ્યાલે, આ બે શ્રેણીઓ જ્યારે આપણું સબડોમેઇન મળી જશે ત્યારે દૂર થવાની જ છે, તો જો તેને ઉમેરવી હોય તો વાંધો નથી. પણ તેમ કરવામાં એક ખતરો એ છે કે, તે દરેક પાનાં શ્રેણીમાં દર્શાવાશે, અને આપણે અહીં પુસ્તકની ગણતરી કરીએ છીએ, માટે જો શ્રેણીમાં તે પાનાં દર્શાવાશે તો આપણે વખતો વખત જે આટલા પાનાં બન્યા, તેટલા બન્યાની જાહેરાતો કરીએ છીએ તેમાં ચોક્સાઈનો અભાવ વર્તાય. હા, પાછલા પ્રોજેક્ટમાં જયશ્રીબેન અને નિલેશભાઈ જોડાયા હતા, વ્યોમજી તો આપણી સાથે છે જ, તો તમને શું લાગે છે? આપણે તે બે સભ્યોને મેલ કરીને પુછી જોવું? સુશાંતભાઈ અને વ્યોમજીના પણ મંતવ્યો આ વિષયે જાણી લઈએ તો સારું, પછી જ વધારો-ઘટાડો કરવાનું શરૂ કરૂં તો કેમ?--Dsvyas (talk) 18:23, 25 March 2012 (UTC)
- For wikipedia my motto is "The more the merrier". Right now I am working with several guys on a Tropical Storm list on English wikipedia so ask as many as you can.--Vyom25 (talk) 04:28, 26 March 2012 (UTC)
- Dear Vyom25, I haven't seen any email request to the mailing lists of Wikipedia Gujarati, Wikipedians in Ahmedabad or Wikimedia India, which I subscribe. Where did you advertise and asked these guys who are helping you on the Tropical Storm List?--Dsvyas (talk) 08:55, 26 March 2012 (UTC)
- No no I didn't ask anyone on Wikimedia India or any Gujarati wikipedians in fact those guys are not Indian I guess. we are working on List of named tropical cyclones and it was not a pre planned team work like this.
- How it started? While going from page to page I got here and I read about work, at that time Larry was the only one working on that list then I joined and some more experienced guys helped with our query. You can look here for more on this. I have started from bottom and Larry from top.
- By the way it has nothing to do with our work. Above you said that "સુશાંતભાઈ અને વ્યોમજીના પણ મંતવ્યો આ વિષયે જાણી લઈએ તો સારું" so all I am saying is I like to work with more contributors. So we should ask Jayshreeben and Nileshbhai.--Vyom25 (talk) 09:14, 26 March 2012 (UTC)
- Dear Vyom25, that is exactly what I am trying to convey. I have been active on Wikipedia for more than 4 years, and so is the case with Sushantbhai and Ashokabhai. We all have always worked together, and with other wikipedians, so it is not at all an issue whether we should include others and none of us wnats to work on just their own. If that would have been the case, none of us would have been here on wikipedia. As you got people interested in the work you were doing, they joined, similarly, my point is the same, we should work on the task we have chosen to (out of our interest, obligation, or whatever it may be) and let others chose what they want to contribute. Rather than we go and invite everyone from all corners of the world, just to come and join us in completing this book or our next book, people should only be shown the way to Wikisource. Once they are in, they can themselves chose what to work on. I can see you have been preparing Zaverchand Meghani's short stories. I have one of my faviourite book in my mind, which I want to upload here, similarly everyone has their own interest, so why to force people to come and join the work that you, me, Sushantbhai, Ashokbhai or for that matter anybody else is doing here? Hope this will clear my stand on what to advertise and what not. Thanks for agreeing with me to invite Nileshbhai and Jayshreeben for this. I have never stopped people from coming and joining the task. The day I do it, I must be forced to retire from wiki entirely.--Dsvyas (talk) 09:29, 26 March 2012 (UTC)
- Yeah I get your point and I agree with you that no one should be forced. And I just replied to your query about that Tropical Cyclone work. Otherwise I support your point about working on wikipedia. and who said that you stop people from coming and joining the task in fact it is exactly opposite you encourage people.--Vyom25 (talk) 04:18, 27 March 2012 (UTC)
- Thanks a million, I know I have not very good skills of politely replying (મીઠી બોલી, જો કે અમદાવાદી છું છતાં), and this has created stir among users in past, so, that could be seen as me stopping people or turning them away. :) Thanks once again for your understaning.--Dsvyas (talk) 08:47, 27 March 2012 (UTC)