દેવાયત પંડિત
From Wikisource
(Redirected from Author:દેવાયત પંડિત)
આગમનાં ભજનનાં રચયિતાઓમાં મુખ્ય ગણાય છે દેવાયત પંડિત. આગમ તો દેવાયત પંડિતના એમ લોકોમાં કહેણી થઈ ગઈ છે.
દેવાયત પંડિતને આગમવાણીના આરાધક કહેવાય છે.આગમ એટલે ભવિષ્યવાણી.
[edit] પ્રચલિત ભજનો
- વીરા પાતર પરખ્યા વિના સંગડો ન કરીએ
- વીરા અંગના ઉજળા બગલા મનના મેલા
- દેવાયત પંડિત દા'ડા દાખવે
- ગુરૂ તારો પાર ન પાયો રે
- લોભી આતમને સમજાવો રે
- ધણીની વાટુ જોતા ધણીનો મારગડો નિહાળતા
- પૂર્વ પશ્ચિમ શંભુ ચડશે એંશી હજાર-લાખ જોધાર