From Wikisource
સૃષ્ટિના સંહારક શિવજી ને ત્રણ મુખ્ય દેવોમા ના એક માનવા મા આવે છે. અન્ય દેવોની જેમ શિવને મૂર્તિ રૂપે નહી પુજતા તેમનું પુજન લીંગ સ્વરૂપે કરવામાં આવે છે. શિવ પરિવારમાં ભગવાન શંકર, માતા પાર્વતી અને તેમના પુત્રો ગણેશ અને કાર્તિકેયનો સમાવેશ થાય છે.
[edit] સ્તોત્ર અને ભજન
[edit] આ પણ જુઓ
શિવ on Wikipedia Gujarati