ઝવેરચંદ મેઘાણી
From Wikisource
ઝવેરચંદ મેઘાણીનો જન્મ સવંત ૧૮૯૭ માં ગુજરાતનાં ચોટીલા ગામમાં થયો હતો.ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં.
[edit] વધુ માહિતી માટે
[edit] ઝવેરચંદ મેઘાણીની કૃતિઓની યાદી
• ડોશીની વાતો - ૧૯૨૩ • સૌરાષ્ટ્રની રસધાર ૧ - ૧૯૨૩ • સૌરાષ્ટ્રની રસધાર ૨ - ૧૯૨૪ • સૌરાષ્ટ્રની રસધાર ૩ - ૧૯૨૫ • સૌરાષ્ટ્રની રસધાર ૪ - ૧૯૨૬ • સૌરાષ્ટ્રની રસધાર ૫ - ૧૯૨૭ • સોરઠી બાહરવટીયાં ૧ - ૧૯૨૭ • સોરઠી બાહરવટીયાં ૨ - ૧૯૨૮ • સોરઠી બાહરવટીયાં ૩ - ૧૯૨૯ • કંકાવટી ૧ - ૧૯૨૭ • કંકાવટી ૨ - ૧૯૨૮ • દાદાજીની વાતો - ૧૯૨૭ • સોરઠી સંતો - ૧૯૨૮ • સોરઠી ગીતકથાઓ - ૧૯૩૧ • પુરાતન જ્યોત - ૧૯૩૮ • રંગ છે બારોટ - ૧૯૪૫
• રઢીયાળી રાત ૧ - ૧૯૨૫ • રઢીયાળી રાત ૨ - ૧૯૨૫ • રઢીયાળી રાત ૩ - ૧૯૨૭ • રઢીયાળી રાત ૪ - ૧૯૪૨ • ચુંદડી ૧ - ૧૯૨૮ • ચુંદડી ૨ - ૧૯૨૯ • ઋતુગીતો - ૧૯૨૯ • હાલરડાં - ૧૯૨૯ • સોરઠી સંતવાણી - ૧૯૪૭ • સોરઠીયા દુહા - ૧૯૪૭
• રાણો પ્રતાપ -(ભાષાંતર)૧૯૨૩ • રાજા રાણી - ૧૯૨૪ • શાહજહાંન -(ભાષાંતર)૧૯૨૭ • વંઠેલાં - ૧૯૩૩
• નરવિર લાલાજી - ૧૯૨૭ • સત્યવીર શ્રધ્ધાનંદ - ૧૯૨૭ • ઠક્કર બાપા - ૧૯૩૯ • અકબરની યાદમાં - ૧૯૪૨ • આપણું ઘર - ૧૯૪૨ • પાંચ વરસનાં પંખીડાં - ૧૯૪૨ • મરેલાનાં રુધીર - ૧૯૪૨ • આપણાં ઘરની વધુ વાતો - ૧૯૪૩ • દયાનંદ સરસવતી - ૧૯૪૪ • માણસાઈનાં દીવા - ૧૯૪૫
• સત્યની શોધમાં - ૧૯૩૨ • નિરંજન - ૧૯૩૬ • વસુંધરાનાં વ્હાલાં દવલાં - ૧૯૩૭ • સોરઠ તારાં વહેતાં પાણી - ૧૯૩૭ • સમરાંગણ - ૧૯૩૮ • અપરાધી - ૧૯૩૮ • વેવીશાળ - ૧૯૩૯ • રા ગંગાજળીયો - ૧૯૩૯ • બિડેલાં દ્વાર - ૧૯૩૯ • ગુજરાતનો જય ૧ - ૧૯૪૦ • તુલસી ક્યારો - ૧૯૪૦ • ગુજરાતનો જય ૨ - ૧૯૪૨ • પ્રભુ પધાર્યા - ૧૯૪૩ • કાલચક્ર - ૧૯૪૭
• વેણીનાં ફુલ - ૧૯૨૮ • કિલ્લોલ - ૧૯૩૦ • સિંધુડો - ૧૯૩૦ • યુગવંદનાં - ૧૯૩૫ • એકતારો - ૧૯૪૦ • બાપુનાં પારણાં - ૧૯૪૩ • રવિંદ્રવીણા - ૧૯૪૪
• કુરબાનીની કથાઓ - ૧૯૨૨ • ચિતાનાં અંગારા ૧ - ૧૯૩૧ • ચિતાનાં અંગારા ૨ - ૧૯૩૨ • જેલ ઓફીસની બારી - ૧૯૩૪ • દરીયાપારનાં બાહરવટીયાં - ૧૯૩૨ • પ્રતિમાંઓ - ૧૯૩૪ • પલકારા - ૧૯૩૫ • ધુપ છાયા - ૧૯૩૫ • મેઘાણીની નવલીકોઓ ૧, ૨ - ૧૯૪૨ • વિલોપન - ૧૯૪૬
• લોકસાહિત્ય ૧ - ૧૯૩૯ • પગડંડીનો પંથ - ૧૯૪૨ • ચારણો અને ચારણી સાહિત્ય - ૧૯૪૩ • ધરતીનું ધાવણ - ૧૯૪૪ • લોકસાહિત્યનું સમાલોચન - ૧૯૪૬
• સૌરાષ્ટ્રનાં ખંડરોમાં - ૧૯૨૮ • સોરઠને તીરે તીરે - ૧૯૩૩ • પરકમ્મા - ૧૯૪૬ • છેલ્લું પ્રયાણ - ૧૯૪૭
• સળગતું આયર્લૅંડ • ઍશીયાનું કલંક |
|