ગંગાસતી

From Wikisource

Jump to: navigation, search

ગંગાસતીનો જન્મ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાથી આશરે ૩૫ કિ.મી.ના અંતરે આવેલા રાજપરા ગામમાં ઈ.સ. ૧૮૪૬ માં થયો હતો એવું અનુમાન છે. તેઓ ગુજરાતનાં ભક્તકવિયત્રી હતા. તેમનાં લખેલાં ભજનો આજે પણ લોકપ્રસિધ્ધ છે.


[edit] ભજનો

[edit] આ પણ જુઓ