આવ રે બહેન

From Wikisource

Jump to: navigation, search

આવ રે બહેન!...નહિ આવું.

તારી કોડઠીએ જાર,...નહિ આવું.

તારી ભેંસ વિયાણી,...નહિ આવું.

તારી પાડી રણકે,...નહિ આવું.

તારી માડી છણકે,...નહિ આવું.

તારો ભઇલો રડે,આ.....આવી!